ધોરણ 12 ગુજરાતી સમાનાર્થી શબ્દો ભાગ 1
ધોરણ 12 ગુજરાતી
1. અખિલ બ્રહ્માંડમાં
સમાનાર્થી શબ્દો
અખિલ આખું, સમસ્ત; જૂજવે રૂપે જુદાંજુદાં સ્વરૂપે;
અનંત જેનો અંત નથી તેવું; ભૂધરા ભૂમિને ધારણ કરનાર;
શ્રુતિ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું (અહીં) વેદ;
સ્મૃતિ (અહીં) વેદ પછીનાં ધર્મશાસ્ત્રો;
કુંડળ કાનમાં પહેરવાનું એક ઘરેણું; પરંતર અંતરપટ, પડદો.
ધોરણ 12 ગુજરાતી સમાનાર્થી શબ્દો ભાગ 1
2. ખીજડિયે ટેકરે
સમાનાર્થી શબ્દો
પટ નદીની પહોળાઈ, વિસ્તાર; વગડો વેરાન પ્રદેશ;
સાંઠી કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી; કૂબો ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું; ખાબકી ઊંચેથી પડી તે, કૂદી પડવું, ધસી ગઈ;
વાયરો પવન, વાયુ; ડિલ શરીર; ટોયામણ છોડને પાણી સીંચવું તે;
કડિયું/ચોરણી શરીર પરનાં ગ્રામવિસ્તારમાં પહેરાતાં વસ્ત્રો;
થેપાડું સારી જાતનું ધોતિયું; મનઃચક્ષુ આંતરદૃષ્ટિ;
ગજ ચોવીસ તસુનું માપ, લંબાઈ, લૂગડું વસ્ત્ર;
ખતરીસો ખાતરપાડુનું એક હથિયાર, ખાતરિયું;
પસાયતો ગામનો ચોકિયાત, રક્ષક; ગુનો અપરાધ;
પૂંઠ પીઠ; ઢોરમાર પશુને પડે તેવો સખત માર;
કોશ લોખંડનું જમીન ખોદવાનું ઓજાર;
ગાંસડી મોટી ગાંસડી, પોટલો, ભારો; હાટ દુકાન, બજાર;
દફન મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે;
અવસ્ત્ર વસ્ત્ર વિનાનું; કબર મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર;
ઇસ્કોતરો જૂની લાકડાની પેટી; ઘોર બિહામણું;
ખાંપણ મૃતદેહ પર વીંટાળ આવતું વસ્ત્ર;
ચળીતર ભૂત-પ્રેતના વર્તન જેવું, અજુગતું ચમત્કાર ભરેલું;
મૂઠ મુઠ્ઠી; હામ હિંમત; વાંઝિયા સંતતિ ન તેવાં;
ગણ ગુણ (અહીં) ઉપકાર; બાયડી સ્ત્રી; લીરો વસ્ત્રનો ટુકડો;
બચળાં બચ્ચાં; હિજરાવું ઝૂરવું, બળ્યા કરવું.
ધોરણ 12 ગુજરાતી સમાનાર્થી શબ્દો ભાગ 1
3. દમયંતી સ્વયંવર
સમાનાર્થી શબ્દો
નૈષધરાય નળરાજા; નિમિષ આંખનો પલકારો, પળ;
હુતાશન અગ્નિ; વહ્નની અગ્નિ; ભૂપાળ રાજા;
કળિકાળ કળિયુગનો સમય;
કુલધર્મ વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ-આચાર;
ગાભરી ભયભીત; વિરજ સ્વચ્છ; વરુણ પાણીના અધિષ્ઠાતા દેવ;
જમરાય મૃત્યુનો દેવતા; મહિષ પાડો; પેર પ્રકાર, ભાતભાતના;
પુષ્કર નળ રાજાના પિતરાઈ ભાઈ; જમજાચના જમનું તેડું;
સેજવા પથારી; પાંગ પગ.
#સમાનાર્થીશબ્દો
#ધોરણ12ગુજરાતીસમાનાર્થીશબ્દો ભાગ 1
Std 12 English Unit Test 1 Click Here
Std 12 English Unit Test 2 Click Here
Std 12 English Unit Test 3 Click Here
ધોરણ 12 ગુજરાતી સમાનાર્થી શબ્દો ભાગ 1